યોગ્ય જોડી ગોઠવો.
$x$ - મનુષ્ય, $y$ - ડ્રોસોફીલા
$x$ - ડ્રોસોફીલા,$y$ - મરઘી
$x$- મરઘી, $y$ - મનુષ્ય
$x$ -ડ્રોસોફીલા, $y$ -મનુષ્ય
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $XO$ - પ્રકાર | $I$ તીતીઘોડો |
$Q$ એેકકીય-દ્વિકીય પ્રક્રિયા | $II$ ડ્રોસોફિલા |
$R$ $XY$ પ્રકાર | $III$ મધમાખી |
પાંચ છોકરીઓના કુટુંબમાં તે છઠ્ઠો બાળકની અપેક્ષા રાખે છે. તે છોકરો હોવાની સંભાવના કેટલી? .
લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકત માટેના શરૂઆતના પ્રયોગ ........ પર કરવામાં આવેલ હતા.
નીચેનામાંથી ક્યાં સજીવોમાં લીંગ નિશ્ચયનમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે?
નીચેનામાંથી શેમાં નર મોનોસોમિક $(XO)$ હોય છે?